જાતે પકવો - જાતે ઓર્ગનિક ખાવ - ઘર આંગણે શાકભાજી ઉગાડવાની કાળજી -3


જરૂરિયાત મુજબ ગોડકામ , ખાતર, પાણી અને પાક સંરક્ષણના પગલા લેવા જરૂરી છે.


બગીચામાં  ઉપયોગી નાના ટુલ્સ   ખુરપી, સિકેટર , દવા છાંટવાનો પંપ અને જારો  આવશ્યક છે.


બાગમાં ખૂણામાં નાનો કમ્પોસ્ટ પીટ  રાખવો જેમાં  ઘાસ અને પાંદડા નાખી સેડવી શકાય અને કમ્પોસ્ટ ખાતર બનાવી  શકાય.


_______
RKGC by kheti rajkot

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot