Total Pageviews

ઓર્ગનિક ગાર્ડનિંગમાં જયારે છોડને એનપીકે સિવાયના સૂક્ષ્મ તત્વો પણ જરૂરી છે તે આપવા માટે શું કરવું ?



- લાઈફ લાઈન એ સૂક્ષ્મતત્વો ઉપર આધારિત સરસ પોષણ આપતું પ્રોડકટ છે
- છોડના વૃધ્ધિ/ વિકાસમાં મદદ કરે છે
- છોડમાં ઉભી થતી સૂક્ષ્મ તત્વોની ખામીને પૂર્ણ કરે છે
- છોડને હંમેશા તરોતાજા રાખે છે
- છંટકાવ અને જમીન કે કુંડામાં પાણી સાથે આપી શકાય છે
- 1 લીટર પાણીમાં 3 મિલી લાઈફલાઈન મિક્સ કરી છંટકાવ કરવો અથવા જમીનમાં પાવું



🌸🍆🍐🍊🍅🌱ઓર્ગનિક શાકભાજી ઉગાડવી છે તો કુંડા  કે ગ્રોબેગની માટીમા ઓર્ગનિક ખાતર વાપરો - રોગ જીવાત માટે પણ સાચી ઓર્ગનિક જૈવિક પ્રોડક્ટ કે નીમ  તમારા છોડને આપો બઝારમાં મળતા કેમિકલને બદલે સાચી પસંદગી કરવી જોઈએ . વધુ માહિતી માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક , 9825229766 

અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments