- જમીન ( માટી ) જન્ય ફૂગના કુદરતી નિયંત્રણ માટે
- જમીન કે કુંડામાં પડેલા સેન્દ્રિય ખાતરના કાર્યક્ષમ ઉપયોગ માટે
- માટીમાં ઉપયોગી સૂક્ષ્મજીવની સંખ્યા વધારવા માટે
- માટી/જમીનની ફળદ્રુપતા વધારવા માટે
- જમીનનો pH સુધારવા માટે
- ઝેર મુક્ત જમીન બનાવવા માટે
- એક સ્કવેર ફૂટ જમીનમાં માત્ર 5 ગ્રામ પાણી કે સેન્દ્રિય પદાર્થ સાથે મિક્સ કરી આપવું🌸🍆🍐🍊🍅🌱ઓર્ગનિક શાકભાજી ઉગાડવી છે તો કુંડા કે ગ્રોબેગની માટીમા ઓર્ગનિક ખાતર વાપરો - રોગ જીવાત માટે પણ સાચી ઓર્ગનિક જૈવિક પ્રોડક્ટ કે નીમ તમારા છોડને આપો બઝારમાં મળતા કેમિકલને બદલે સાચી પસંદગી કરવી જોઈએ . વધુ માહિતી માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક , 9825229766
_______
RKGC by kheti rajkot
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
|
|


.jpg)
.jpg)
.jpg)
.jpg)
Photo courtesy : google Image
0 comments