Total Pageviews

રીંગણ કેવી રીતે ઉગાડવા ?

  • બીજની શરૂઆત: ચોમાસામાં પટેલ એગ્રોમાંથી લાવેલા દેશી બીજને ગ્રોબેગ કે કુંડામાં ૧/૪ ઇંચ ઊંડે વાવો. ૧૦ થી ૨૧ દિવસમાં અંકુર દેખાશે. અંકુર દેખાય એટલે તેને તડકા વાળી જગ્યા પાસે રાખો 

  • ખાતર: ૩-૪ અઠવાડિયાના છોડ થાય ત્યારે જ હળવું ખાતર વર્મી કમ્પોસ્ટ આપો.

ટ્રાન્સ પ્લાન્ટિંગ: જો છોડ નજીક નજીક હોય તો તેને ૧૮-૨૪ ઇંચ ઊંડા કુંડામાં પણ ઉગાડી શકાય છે. તેમાં બગીચાની માટીને બદલે 'પોટિંગ મિક્સ' વાપરવું. જેથી મૂળનો વિકાસ સારો થાય. શરૂઆતમાં તેમને પવન અને સખત તડકાથી બચાવો.સીધો સૂર્યપ્રકાશ અને સેન્દ્રીય માટીવાળી જગ્યા પસંદ કરો. જ્યાં ગયા વર્ષે ટામેટાં, મરચાં વાવ્યા હોય તે પોટમાં રીંગણ ન વાવો. બે છોડ વચ્ચે ૨-૩ ફૂટ અંતર રાખો.અથવા એક કુંડામાં એકજ રીંગણ વાવો

આજેજ RKGC કોમ્યુનિટી ફેસબુક પેજ માં જોડાઈ જાવ અને ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ચેનલ માં જોડાઈ જાવ 9825229966
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments